ત્રણ નિશાનબાજો દ્વારા લક્ષ્યને ભેદવાની સંભાવના અનુક્રમે $\frac{1}{2}, \frac{1}{3}$ અને $\frac{1}{4}$ છે. જો તેમાંથી બરાબર બે નિશાનબાજો લક્ષ્યને ભેદે તેની સંભાવના $\lambda$ હોય અને ઓછામાં ઓછા બે નિશાનબાજો લક્ષ્યને ભેદે તેની સંભાવના $\mu$ હોય,તો $\lambda + \mu$ ની કિંમત શોધો :-

  • A
    $\frac{13}{24}$
  • B
    $\frac{6}{24}$
  • C
    $\frac{7}{24}$
  • D
    કોઈ નહીં

Explore More

Similar Questions

$52$ પત્તાના પેકમાંથી એક પત્તું પસંદ કરવામાં આવે છે. તે પત્તું એક્કો (ace) હોય તેની સંભાવના શોધો.

યાદચ્છિક રીતે પસંદ કરેલા લિપ વર્ષમાં $53$ રવિવાર અથવા $53$ સોમવાર હોવાની સંભાવના કેટલી છે ($/7$ માં)?

ધારો કે $X$ એ $n$ સભ્યો ધરાવતો ગણ છે. જો $X$ ના કોઈપણ બે ઉપગણ $A$ અને $B$ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે,તો $A$ અને $B$ ના સભ્યોની સંખ્યા સમાન હોવાની સંભાવના કેટલી?

Difficult
View Solution

એક સિક્કાને $3$ વખત ઉછાળવામાં આવે છે. ઓછામાં ઓછી બે છાપ મેળવવાની સંભાવના કેટલી છે?

જો $A$ અને $B$ પરસ્પર નિવારક ઘટનાઓ હોય અને $P(A)=\frac{1}{4}$ તથા $P(B)=\frac{3}{7}$ હોય,તો $P(A / A \cup B)$ ની કિંમત શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo